
સોમનાથ મંદિર નો ઇતિહાસ, મહત્વ, આરતી અને દર્શન સમય – somnath mandir no itihas
શ્રી સોમનાથ મંદિર ભારતના પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંનું એક છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને હિંદુઓના બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા વેરાવળ બંદર પાસે આવેલું, આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પણ ઐતિહાસિક દૃષ્ટિએ પણ અનન્ય છે. ચાલો, somnath mandir no itihas કથા, મહત્વ, આરતી અને દર્શન સમય વિશે…